ધર્મસ્થાનોના આંદોલનમાં સ્વયંસેવકોને જોડાવાની છૂટ આપી
નવી દિલ્હી તા.1 : અયોધ્યા હમારી, અબ કાશી-મથુરા કી બારી...આવા નારા વારંવાર સાંભળવા મળે છે પરંતુ હવે તેમાં વેગ આવી શકે છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ સાથોસાથ કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી વિવાદ અંગે આંદોલન ઝડપી બન્યું છે. કાશી મથુરા આંદોલન અંગે સંતો એક થઈ રહ્યા છે. હવે આ આંદોલનને....