• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

સેન્સેક્ષમાં 1400 પૉઈન્ટ્સનો કડાકો

ટ્રમ્પ ટેરિફ, ક્રૂડતેલમાં તેજી, એફઆઈઆઈની વેચવાલી અને રૂપિયામાં નરમાઈથી નિફ્ટી પણ 353 પૉઈન્ટસ નીચે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા.1 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આવતી કાલે - બે એપ્રિલથી શરૂ થનારા ઊંચા પ્રતિવેરાના અર્થતંત્ર ઉપર પડનારા વિપરીત પરિણામોના અંદાજથી આજે સ્થાનિક શૅરબજારમાં મોટો કડાકો આવ્યો હતો. સેન્સેક્ષ 1390 પૉઈન્ટ્સ ઘટી 76,024.51 અને નિફ્ટી 353.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ