શાસક-વિપક્ષના સામસામા મોરચા
નવી દિલ્હી, તા.1 : દેશભરમાં રાજકીય વિવાદનું કેન્દ્ર બનેલા વક્ફ સુધારા વિધેયકને આખરે આવતીકાલે મોદી સરકાર લોકસભામાં રજૂ કરશે. આજે સંસદનીય કાર્યવાહી સલાહકાર સમિતિ તરફથી આ બિલને સંસદમાં રજૂ કરવા માટે લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ મહત્ત્વનો ખરડો લોકસભામાં....