§ સ્ટાર વૉર્સ જેવી ક્ષમતા વિકસાવાશે : ડીઆરડીઓ દ્વારા સફળ પરીક્ષણ
નવી દિલ્હી,
તા. 14 : ભારતે રક્ષા ક્ષેત્રમા વધુ એક કમાલ કરી બતાવી છે. ભારત એવા ગણતરીના દેશમાં
સામેલ થયું છે જે હાઈ પાવર લેઝર હથિયારોથી ફિક્સડ વિંગ ડ્રોન અને સ્વાર્મ ડ્રોનને
તોડી શકે છે. આ ધમાકેદાર સફળતા એમકે-2(એ) લેઝર ડાયરેક્ટેડ એનર્જી વેપર સિસ્ટમના ટ્રાયલમાં જોવા
મળી છે. જે કર્નુલના નેશનલ ઓપન એર….