• શનિવાર, 19 એપ્રિલ, 2025

...તો ભગવાન જ આ દેશના માલિક : સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ નરિમન

નવી દિલ્હી, તા. 15 : સુપ્રીમ કોર્ટનાં પૂર્વ ન્યાયધીશ રોહિંટન નરીમને સખત શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, જો સંવિધાનનાં મૂળ ઢાંચાનાં સિદ્ધાંતોને કોઈપણ પ્રકારે કમજોર કરવામાં આવશે તો જલિયાંવાલા બાગ જેવા નરસંહાર સમાન ઘટનાઓ આકાર પામવાની આશંકા છે. આ સિદ્ધાંતો કોઈ કારણોસર ખતમ થઈ જાય તો….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ