નવી દિલ્હી, તા.15 : વક્ફ સુધારા કાયદાનાં વિરોધ વચ્ચે પશ્ચિમ બંગાળનાં મુર્શિદાબાદમાં ભડકેલી હિંસાની તપાસ અદાલતની દેખરેખમાં કરાવવાની માગણી કરતી કેટલીક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ છે. એડવોકેટ શશાંક શેખર ઝા દ્વારા દાખલ અરજીઓ પૈકી એકમાં સુપ્રીમ કોર્ટનાં નિરીક્ષણ હેઠળ એસઆઈટી ગઠન કરીને…..