• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

જાન્યુઆરીમાં આયાતમાં 19 ટકાનો ઉછાળો, નિકાસ મામૂલી વધી

નવી દિલ્હી, તા. 16 (એજન્સીસ) : જાન્યુઆરી મહિનામાં દેશની આયાત અને નિકાસ બંનેમાં વધારો થયો હતો. દેશની નિકાસ વાર્ષિક ધોરણે 0.6 ટકા વધીને 36.56 અબજ ડૉલરની થઈ હતી જ્યારે કુલ આયાત વાર્ષિક ધોરણે 19......