• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

ભાંડુપમાં સામાન્ય ઝઘડામાં યુવકની ચાકુ મારી હત્યા

મુંબઈ, તા. 16 : ભાંડુપ વિસ્તારમાં નજીવી દલીલ બાદ એક 23 વર્ષીય યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેનન કૉલેજ પાસે થયેલા આ હુમલા બાદ આરોપી મુંબઈ છોડીને ભાગી.....