• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

દોઢ વર્ષની બાળકીનું અપહરણ; જાતીય શોષણ કરનારો પકડાયો

મુંબઈ, તા. 16 : દહિસર વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં દોઢ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની સાથે ગંભીર અત્યાચાર આચરવામાં આવ્યો હતે. આ જઘન્ય કૃત્ય કરનાર બીજું......