• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

એઆઇમાં ભારત બનશે ગ્લોબલ લીડર : મોદી

દિલ્હીમાં દુનિયાની સૌથી મોટી એઆઇ સમિટ

નવી દિલ્હી, તા. 16 : ભારત દેશ-દુનિયાભરના 30 દેશોના આઈટી જગતના દિગ્ગજોનું યજમાન બન્યું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના વિશ્વના સૌથી મોટા શિખર સંમેલનનો સોમવારે દિલ્હીમાં પ્રારંભ થયો.....