• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

સાંતાક્રુઝમાં ભાડાના રૂપિયા બાબતના ઝઘડામાં મિત્રે કરી મિત્રની હત્યા

મુંબઈ, તા. 16 : આર્થિક વ્યવહાર અને રૂમ ભાડાના નજીવા વિવાદમાં વર્ષોની મિત્રતાનો લોહિયાળ અંત આવ્યો છે. સાંતાક્રુઝ (પૂર્વ) વિસ્તારમાં 27 વર્ષીય યુવકે તેના 26 વર્ષીય મિત્ર પર જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી નાખી....