• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

ભારત સામે ફરી કારમી હારથી પાકિસ્તાનમાં રોષ

કરાચી, તા.16 : ભારત સામેની વધુ એક હાર પછી પાકિસ્તાન ક્રિકેટમાં હડકંપની સ્થિતિ છે. ભારત સામે પ્રતિકાર વિના 61 રનની હાર બાદ પાક. ચાહકો અને દેશના પૂર્વ ખેલાડીઓનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા કેટલાક વીડિયો......