શૅરદીઠ રૂા. 5.50નું ડિવિડન્ડ જાહેર
મુંબઈ, તા. 25 (એજન્સીસ) : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો માર્ચ 2025 ત્રિમાસિકમાં ચોખ્ખો એકત્રિત નફો બે ટકા વધીને રૂા. 19,407 કરોડ થયો હતો. કામકાજની આવક 10 ટકા વધીને રૂા. 2.64 લાખ કરોડ થઈ હતી. કંપનીના બોર્ડે શૅરદીઠ રૂા. 5.50નું ડિવિડન્ડ આપવાની ભલામણ.....