અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 4 : આડેધડ નિવેદનોથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી દેશના આત્મસન્માન અને સેનાના શૌર્યનું અપમાન કરી રહ્યા છે એવો આક્ષેપ ભાજપે કર્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના સરેન્ડર સંબંધી તાજાં નિવેદનનો જવાબ વાળતા ભાજપના રાજ્યસભાના....