નવી દિલ્હી, તા. 4 : પહેલગામ હુમલાના પગલે અૉપરેશન સિંદૂરથી પાકિસ્તાનને પાઠ ભણાવ્યા બાદ પહેલીવાર વડા પ્રધાન મોદી શુક્રવારે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી છ જૂને જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે જશે અને રાજ્યમાં બે આધુનિક રેલવે બ્રિજનું લોકાર્પણ.....