• ગુરુવાર, 12 જૂન, 2025

2034માં `એક દેશ, એક ચૂંટણી'ના અમલની તૈયારી

નવી દિલ્હી, તા. 10 : કેન્દ્ર સરકાર દ્વારા એક રાષ્ટ્ર, એક ચૂંટણીની મહત્ત્વાકાંક્ષી યોજનાને 2034 સુધીમાં અમલનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત લોકસભા અને તમામ રાજ્યસભાની વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવામાં આવશે. એક દેશ, એક ચૂંટણીનાં આ પ્રસ્તાવ માટે બનેલી સંયુક્ત સંસદીય સમિતિ(જેપીસી)નાં....