200 સવાલના કોઈપણ ક્રમમાં જવાબ આપશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8: આપણા ધર્મમાં ધ્યાનનું અનેરું મહત્ત્વ છે. ધ્યાન
થકી અધ્યાત્મની ઊંચાઈએ પહોંચી શકાય છે. જૈનાચાર્ય પૂ. આચાર્ય શ્રી અશોકસાગરસૂરીશ્વરજી
મ.સા.ના સાન્નિધ્ય અને પૂ. આ. સાગરચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય અને એક વખત મુંબઈમાં
શતાવધાનનો સફળ પ્રયોગ કરનારા ડૉ. મુનિ શ્રી વૈરાગ્યચંદ્ર સાગરજી.....