• રવિવાર, 09 નવેમ્બર, 2025

યુક્રેનનો રશિયા ઉપર અણધાર્યો હુમલો : તુઆપ્સે બંદર તારાજ

નવી દિલ્હી, તા.2 : યુક્રેને રવિવારની રાત્રે રશિયાના કાળા સમુદ્ર વિસ્તારમાં સ્થિત તુઆપ્સે બંદર પર અચાનક ડ્રોન હુમલો કરતાં ભારે ધડાકા બાદ બંદર પર આગ લાગી હતી. આ હુમલામાં તેલ રિફાઈનરી અને ટર્મિનલને ગંભીર......

ઇ-પેપરના નવા શુલ્ક