• મંગળવાર, 14 એપ્રિલ, 2026

હોર્મુઝ ખાડી પર અમેરિકી નાકાબંધીથી તનાવ

નવી દિલ્હી, તા. 13 : પાકિસ્તાનની ભૂમિ પર શાંતિવાર્તા વિફળ નીવડયો પછી અમેરિકા અને ઇરાન વચ્ચે પાછી યુદ્ધની આગ ફાળી નીકળે તેવાં અમંગળ એંધાણ મળી રહ્યા છે. અહંકારી અને વર્ચસ્વવાદી વલણની પ્રતીતિ કરાવતાં......