• શનિવાર, 11 એપ્રિલ, 2026

અક્ષયતૃતીયા પૂર્વે સોનાની માગ ઊંચકાઈ

નવી દિલ્હી, તા.10 (એજન્સીસ) : મહત્ત્વના તહેવાર અક્ષય તૃતિયા પૂર્વે દેશમાં વર્તમાન સપ્તાહે સોનાની માગ ઊંચકાઇ છે. જોકે, સોનાના ઊંચા ભાવને કારણે સેન્ટિમેન્ટ ઉપર દબાણ વધ્યું છે. બીજી બાજુએ ચીનમાં સોનાની રિટેલ માગ ઘટતા.....