• શનિવાર, 30 મે, 2026

દાદરમાં મેઈન રોડ પર ગૅસની લાઈન ફાટતાં ટ્રાફિકજામ

ગૅસનો ફુવારો જમીનમાંથી નીકળતાં રસ્તામાં ખાડો પડયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : દાદર (પશ્ચિમ)માં ગોખલે રોડ પરના પોર્ટુગીજ ચર્ચ પરિસરમાં આજે મહાનગર ગૅસની લાઈન અચાનક ફાટતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. મેઈન રોડની વચ્ચે ગૅસનો ઊંચો ફુવારો હવામાં ઉડતાં મોટો ખાડો પડી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ