• શનિવાર, 30 મે, 2026

અમેરિકા હોર્મુઝમાંથી હટે તો મુક્ત માલવાહક નૌકા વિહાર : ઈરાન

શાંતિની વાટાઘાટો વચ્ચે ધમકીનો દોર યથાવત્

સમાધાન નહીં તો ભોગવવા તૈયાર રહો : વ્હાઇટ હાઉસ

તેહરાન/વૉશિંગટન, તા. 29 : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામને 60 દિવસ માટે લંબાવવા સહમતી બની ગઈ છે અને હવે ફક્ત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંમતિ બાકી હોવાનાં અહેવાલો વચ્ચે જે રીતે અમેરિકા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ