શુભમન ગિલની કૅપ્ટન્સ ઈનિંગ
સૂર્યવંશીની સતત બીજી વૈભવી ફટકાબાજી એળે ગઈ
રવિવારે ગુજરાત-બેંગલોર વચ્ચે આઈપીએલની ફાઈનલ
ચંદીગઢ, તા. 29 : આઇપીએલ સ્પર્ધા તેના અંતિમ ચરણમાં પહોંચી છે ત્યારે રમતરસિયાઓમાં રોમાંચની પરાકાષ્ઠા વચ્ચે શુક્રવારે સુકાની શુભમન ગિલ (104)ની શાનદાર સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે 215 રનનું લક્ષ્ય માત્ર.....