• શનિવાર, 30 મે, 2026

ગેરમાર્ગે દોરતી જાહેરાત દ્વારા વેચાતી રૂા. 73 લાખની આયુર્વેદિક; એલોપથી દવા જપ્ત

એફડીએની મુંબઈ, પુણે, કોંકણ અને નાગપુરમાં વ્યાપક કાર્યવાહી

મુંબઈ, તા. 29 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ) ગેરમાર્ગે દોરતી જાહેરાત દ્વારા દવાઓનું વેચાણ કરનારાઓ સામે વ્યાપક ઝૂંબેશ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં એફડીએએ રૂા. 73.24 લાખની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ