• શનિવાર, 30 મે, 2026

ફામના નેતૃત્વ હેઠળ વડા પ્રધાનના “વિકસિત ભારત 2047” અભિયાનમાં યોગદાનની મહારાષ્ટ્રના વેપારીઓની ખાતરી

ફામના 48મા સ્થાપના દિનની “વેપારી એકતા દિનતરીકે ઉજવણી

રાજ્યના છ દિગ્ગજ વેપારીઓને ફામ ગૌરવ એવૉર્ડ-2026 એનાયત

કલ્પેશ શેઠ તરફથી

મુંબઇ, તા 29 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિઝન “વિકસીત ભારત 2047” માં તન, મન અને ધનથી સહકાર આપવા માટે મહારાષ્ટ્રના વેપારે અને ઉદ્યોગપતિઓ તૈયાર હોવાનું અને દેશના આર્થિક વિકાસની ગાડીનું નૈતત્વ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ