• શનિવાર, 30 મે, 2026

મોતનું તાંડવ : ઝેરી દારૂ પીવાથી 15 લોકોએ જીવ ગુમાવ્યા

દાપોડી, ફુગેવાડી, હડપસર પરિસરની ઘટના : આઠની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્રના પુણે અને ચિંચવડ શહેરમાં ઝેરી દારૂ પીવાથી લોકોના ઉપરાઉપરી મૃત્યુ થવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે. અત્યાર સુધી 15 લોકોના ઝેરી દેશી દારૂ પીવાથી મૃત્યુ થયા છે અને અસંખ્ય નાગરિકોને......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ