• શનિવાર, 30 મે, 2026

જૂનમાં પણ ગરમી, ચોમાસું દસ દિવસ મોડું

સામાન્યથી 10 ટકા ઓછા વરસાદની ભીતિથી ઉચાટ

નવી દિલ્હી, તા. 29 : દેશમાં ચોમાસું વિલંબથી આવશે. શ્રીલંકા પર ઓછાં દબાણવાળી તોફાની હવાઓનાં કારણે પાંચ દિવસથી અટકેલું ચોમાસું હવે સાત દિવસ બાદ કેરળ પહોંચશે. કેરળના કાંઠે ચોમાસું પહોંચવાની સામાન્ય.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ