આજે ક્વોલીફાયર-2 મેચઃ વૈભવની રન રફતાર પર અંકુશ મુકવાનો ટાઈટન્સ સામે પડકાર
ન્યૂ ચંડિગઢ, તા. 28 : આઇપીએલ- 2026ના ફાઇનલમાં પહોંચવા માટે શુક્રવારે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કવોલીફાર-2 મેચ રમાશે. આ મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદમાં ખિતાબી મુકાબલામાં......