• શુક્રવાર, 29 મે, 2026

લોનાવલાની ખીણમાં પટકાતાં નૌસૈનિકનું મૃત્યુ

250 ફીટ ખીણમાંથીં પાંચ કલાકના પ્રયાસે મૃતદેહ હાથ લાગ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : મહારાષ્ટ્રના આંબેનળી ઘટમાંથી ખીણમાં સ્કોર્પિયો જીપ ખાબકતા આઠ યુવકના મૃત્યુ થવાની ઘટના તાજી છે ત્યાં આજે લોનાવલાના લાયન્સ પૉઈન્ટ પર નૌસૈનિક  250 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાની ઘટના બની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ