પાકિસ્તાન નીચા ભાવે 5700 ટનના અૉર્ડર લઈ ગયુઃ મોઝામ્બિકને 1000 ટનનો અૉર્ડર
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 28 : ગુજરાત અને મધ્યપ્રદેશમાં ઉનાળુ તલની સિઝન ખુલતાની સાથે જ દક્ષિણ કોરિયાએ બહાર પાડેલા ટેન્ડરમાંથી ભારતીય પાર્ટીઓને 7200 ટનનો તલની નિકાસના ઓર્ડર મળ્યા છે. ભારતને આશા કરતા ઓછા....