મુંબઈ, તા. 28 : નૈઋત્યના મોસમી પવનો બુધવારે અરબી સમુદ્ર તેમજ આંદામાનના સમુદ્ર સુધી પહોંચ્યા છે પરંતુ ભારતીય હવામાન વિભાગે કેરલમમાં ચોમાસાના પ્રવેશ સંદર્ભે જાહેરાત કરી નથી. ‘અલ નિનો’ હજી સુધી સક્રિય નહીં.....