• શુક્રવાર, 29 મે, 2026

પવઈમાં રિક્ષાચાલકની અદાવતમાં ભૂલથી નિર્દોષ યુવકની હત્યા

મુંબઈ, તા. 28 : પવઈમાં રિક્ષાચાલક સાથે થયેલા જૂના ઝઘડાનો બદલો લેવા ગયેલા નરાધમે અંધારામાં ભૂલથી ત્યાં સૂતેલા એક અન્ય નિર્દોષ યુવકને જ રિક્ષાચાલક સમજીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પવઈ પોલીસે આ ચકચારી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ