• શુક્રવાર, 29 મે, 2026

પુણે એપીએમસીના સર્વિસ ચાર્જથી નારાજ વેપારીઓની રવિવારે રાજ્ય સ્તરીય બેઠક

બેઠકમાં 25 જિલ્લાના 100 જેટલા વેપારી પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે

કલ્પેશ શેઠ તરફથી

મુંબઇ, તા. 28 : મહારાષ્ટ્રના કૃષિ પેદાશોના વેપારીઓના પડતર પ્રશ્નોની વારંવાર રજૂઆત થવા છતાં રાજ્ય સરકાર તરફથી હજુ સુધી કોઈ હકારાત્મક પ્રતિભાવ આવ્યો ન હોવાથી મહારાષ્ટ્ર રાજ્ય વ્યાપારી કૃતિ સમિતીએ આગામી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ