હૈદરાબાદને 47 રનથી હરાવ્યું, ફાઇનલ માટે કાલે ગુજરાત સાથે ટક્કર
ન્યૂ ચંદિગઢ , તા. 27 : પ્લેઓફ રાઉન્ડની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રનથી હરાવીને ક્વૉલીફાયર-ટુ માં પ્રવેશ કર્યો છે. જેમાં શુક્રવારે એની ટક્કર ગુજરાત ટાઇટન્સ સાથે થશે. જેજ જીતશે.....