વિધાનસભ્ય મહેશ સાવંતે પાલિકાના કમિશનરને પત્ર લખી રજૂઆત કરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : દાદર (પશ્ચિમ)માં આવેલાં 93 વર્ષ જૂના કબૂતરખાનાને હટાવીને તે જગ્યાનો ઉપયોગ રસ્તો પહોળો કરવા માટે કરવાની માગણી શિવસેના (ઠાકરે)ના વિધાનસભ્ય મહેશ સાવંતે મુંબઈ પાલિકાના આયુક્ત......