દિલ્હીમાં ફડણવીસ, શિંદે અને સુનેત્રાની અમિત શાહ સાથેની બેઠક બાદ ચર્ચાનું બજાર ગરમ
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 27 : કેન્દ્રિય સહકાર પ્રધાન અમીત શાહ સાથે આજે મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ઉપમુખ્યપ્રધાન એકનાથ શિંદે તથા ઉપમુખ્યપ્રધાન સુનેત્રા પવારની યોજાયેલી બેઠકમાં મહારાષ્ટ્રમાં સાકર ઉદ્યોગને......