• ગુરુવાર, 28 મે, 2026

શનિવારે નવા મુખ્ય પ્રધાનની તાજપોશી!

કર્ણાટકમાં સત્તાની સાઠમારીનો અંત નજીક?

શિવકુમારને સિંહાસન લગભગ નિશ્ચિત

નવી દિલ્હી, તા.27 : છેલ્લા ઘણાં સમયથી સત્તાની ખેંચતાણમાં સપડાયેલા કર્ણાટકનાં રાજકારણમાં હવે મોટો બદલાવ થવા જઈ રહ્યાંનો સંકેત મળી રહ્યો છે. રાજ્ય સરકારમાં હવે નેતૃત્વ પરિવર્તનનો ચણભણાટ ચરમસીમાએ....