• ગુરુવાર, 28 મે, 2026

શિવસેનામાં દરવાજો કે ફોન બંધ કરીને બેસનારા નેતા હવે નથી : મુખ્ય પ્રધાન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : હાલ શિવસેના સાથે ડીલિંગ કરવાનું વધારે સરળ છે. તેમાં વ્યવહારુ (પ્રેક્ટિકલ) લોકો છે. તેમની સાથે ચર્ચા કરી શકાય છે. તેમાં ફોન બંધ કરીને કે દરવાજા બંધ કરીને બેસનારા નેતા નથી. તેના લીધે હાલની.....