• ગુરુવાર, 28 મે, 2026

વૈભવનો રન ઝંઝાવાત : અનેક વિક્રમ રચ્યા

ચંડીગઢ, તા. 27 : એલિમિનેટરઃ રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ ઝંઝાવાતી બાટિંગ કરી અને માત્ર 29 બોલમાં 5 ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી 97 રન બનાવ્યા....