• ગુરુવાર, 28 મે, 2026

ભારત અને કૅનેડા વચ્ચે વ્યાપક વેપાર કરાર નવેમ્બર સુધીમાં પૂર્ણ થશે : ગોયલ

વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષી વેપાર રૂા. 50 અબજના સ્તરે લઈ જવાની નેમ

ટોરોન્ટો તા. 27 (એજન્સીસ) : કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને કેનેડા વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પૂર્ણ કરવાની દિશામાં ચર્ચાઓ ઝડપથી આગળ વધી રહી છે અને હવે બંને દેશો.....