• ગુરુવાર, 28 મે, 2026

કૉંગ્રેસનો ગયા વર્ષની સીઈટીમાં ગોબાચારીનો આરોપ

દસમા-બારમામાં માંડ પાસ 20 વિદ્યાર્થી ટોપર થવા સામે સવાલ

મુંબઈ, તા.27 (પીટીઆઇ) : ગયા વર્ષે લેવાયેલી મહારાષ્ટ્ર-સીઇટી (એમએમટી-કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)માં મોટાપાયે ગેરરીતીઓ થયાંનો આરોપ કરીને પ્રદેશ કૉંગ્રેસે ઉચ્ચસ્તરિય તપાસની માગણી કરી છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રવક્તા.....