• ગુરુવાર, 28 મે, 2026

પાછલી સિઝનથી કવોલીફાયર-1 વિજેતા ટીમ આઇપીએલ ચૅમ્પિયન

આરસીબી પાસે સતત બીજીવાર ખિતાબ કબજે કરવાની તક

નવી દિલ્હી, તા. 27 : આઇપીએલ-2026 સીઝનના કવોલીફાયર-1 મેચની જીત સાથે આરસીબીએ રવિવારે અમદાવાદમાં રમાનાર ફાઇનલ મુકાબલાની ટિકિટ બૂક કરી લીધી છે. જ્યાં આરસીબીની ટક્કર ક્વોલીફાયર-2 મેચની....