• ગુરુવાર, 28 મે, 2026

એલઆઈસીનો બે ટકા હિસ્સો વેચી સરકાર રૂા. 10,000 કરોડ એકત્ર કરશે

મૂડી ભાગ વેચવાના સમાચારના પગલે શૅર ત્રણ ટકા તૂટયો

મુંબઈ, તા, 27 (એજન્સીસ) : એલઆઈસી ઓફ ઈન્ડિયા (લિ.) દ્વારા આવતા જૂન માસમાં અથવા જુલાઈ માસની શરૂઆતના તબક્કામાં બે ટકા જેટલો શેર હિસ્સો સંસ્થાકીય રોકાણકારોને વેચી રૂા.10000 કરોડ એકત્ર......