• ગુરુવાર, 28 મે, 2026

પૉલિટેક્નિકમાં સોલાર ટેક્નૉલૉજી અભ્યાસક્રમનો સમાવેશ

મુંબઈ, તા. 27 : મહારાષ્ટ્રમાં સૌર ઉર્જાનો વધી રહેલો વપરાશ અને સોલાર ઉપકરણોની જાણવણી-સમારકામની વધતી જરૂરને ધ્યાનમાં લઈ મહારાષ્ટ્ર સ્ટેટ ટૅક્નિકલ એજ્યુકેશન બોર્ડે પૉલિટૅક્નિક અભ્યાસક્રમમાં  ‘સોલાર ટૅક્નોલોજી એન્ડ.....