• ગુરુવાર, 28 મે, 2026

હોર્મુઝનો માર્ગ ખૂલવાનો સંકેત

અમેરિકા ઈરાનની નાકાબંધી હટાવવા તૈયાર

નવી દિલ્હી, તા. 27 : અમેરિકાએ ઈરાન પરનો નૌસેનાની નાકાબંધી હટાવવા સંમતિ આપી છે, જેનાથી હોર્મુઝ માર્ગ ખોલવાનો માર્ગ મોકળો થયો છે. ઈરાનના સરકારી ટીવીએ દાવો કર્યો છે કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના....