• શનિવાર, 30 મે, 2026

વિલે પાર્લેની કિશોરીની તેના વતનમાં હત્યાનો આરોપી 24 કલાકમાં પકડાયો

નવી મુંબઈ, તા. 29 : રાયગઢ જિલ્લાના પહાડી જંગલ વિસ્તારમાં મુંબઈના વિલે પાર્લેની 15 વર્ષની કિશોરીનો મૃતદેહ મળી આવ્યાના 24 કલાકની અંદર માનગાંવ પોલીસે હત્યાના કેસમાં 34 વર્ષીય વ્યક્તિની ધરપકડ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ