• મંગળવાર, 14 એપ્રિલ, 2026

વાટાઘાટ નિષ્ફળ થતાં રૂપિયો 56 પૈસા તૂટી 93.39ના સ્તરે

મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જવાના કારણે સરજાયેલી અનિશ્ચિતતા અને ક્રુડ તેલના ભાવમાં ફરી આવેલી તેજી તેમજ ડૉલરની માગમાં આવેલા ઉછાળાના કારણે આજે.....