• મંગળવાર, 14 એપ્રિલ, 2026

મુંબઈ-મહારાષ્ટ્રના તાપમાનમાં વધારો

મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રમાં વર્તમાનમાં હવામાન શુષ્ક છે જ્યારે કેટલીક જગ્યાએ ગરમ, ભેજયુક્ત વાતાવરણ નોંધાયું છે. છેલ્લા કેટલાક દિવસોની સરખામણીમાં ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો......