મહિલા અનામત ખરડા પર વડા પ્રધાને કહ્યું સંસદ નવો ઇતિહાસ રચવા જઈ રહી છે
નવી દિલ્હી, તા. 13 : મહિલા અનામત ખરડા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું કે, આપણા દેશની સંસદ એક નવો ઇતિહાસ રચવાની નજીક છે. વિધાનસભાથી સંસદ સુધી દાયકાઓની પ્રતીક્ષાનો અંત....