• મંગળવાર, 14 એપ્રિલ, 2026

ખરાત પ્રકરણ : બૅન્કનાં ખાતાં અંગે રૂપાલી ચાકણકરનાં બહેનની પૂછપરછ

મુંબઈ,  તા. 13 (પીટીઆઇ) : સ્વયંઘોષિત અશોક ખરાત સાથેના કથિત નાણાકીય વ્યવહારો અંગે અહિલ્યાનગર જિલ્લા પોલીસે રાષ્ટ્રવાદીના નેતા અને રાજ્ય મહિલા પંચનાં ભૂતપૂર્વ અધ્યક્ષા રૂપાલી ચાકણકરનાં બહેન પ્રતિભા....